द्वारका का स्वामी

•    दशमः   •

દ્વારકાના સ્વામીને,

જયારે તમારી કાળી આંખો મારા આંખો સાથે મળી,

ત્યારે મેં શુ બ્રમ્હાણ્ડ જોયું હતું,

જેનુ સર્જન અને નાશ થતું રહતુ,

જેમા કંઈ કાયમી ન હતુ?

પણ જ્યારે મેં નજીકથી જોયું,

મારી આંખો મળે છે -

તમારી સાથે રહેતી માતા સાથે જે ,

વૃંદાવનમાં રાધા છે,

તો અયોધ્યા ધામની મા સીતા,

અને દ્વારકામાં જે રુક્મિણી છે ।

સમુદ્રના તે મોજા,

અમારી રાહ જોતા હોય તેવું લાગે છે,

આપણો આ સંબંધ માત્ર આજનો હતો,

કે પછી અબજ વર્ષો નો?

શ્યામ મને કેવળ એક વાર તો બોલાવીજો,

હુ દ્વારકા પહોંચી જઇશ

જ્યાં મારો આત્મા મારું શરીર છોડશે

અને હું મારી જાતને શ્યામ પ્રેમી કહીશ

જ્યાં તમારા મહિમામાં ગીત ગાતા ગાતા

મારો આત્મ તમારા પરમ આત્મા સાથે એકમેક થઈ જાશે.

જય દ્વારકાદીશ ।

Dvārakānā svāmīnē,

jayārē tamārī kāḷī āṅkhō mārā āṅkhō sāthē maḷī,

tyārē mēṁ śu bramhāṇḍa jōyuṁ hatuṁ,

jēnu sarjana anē nāśa thatuṁ rahatu,

jēmā kaṁī kāyamī na hatu?

Paṇa jyārē mēṁ najīkathī jōyuṁ,

mārī āṅkhō maḷē chē -

tamārī sāthē rahētī mātā sāthē jē

vr̥ndāvanamāṁ rādhā chē,

tō ayōdhyā dhāmanī mā sītā,

anē dvārakāmāṁ jē rukmiṇī chē.

Samudranā tē mōjā,

amārī rāha jōtā hōya tēvuṁ lāgē chē,

āpaṇō ā sambandha mātra ājanō hatō,

kē pachī abaja varṣō nō?

Śyāma manē kēvaḷa ēka vāra tō bōlāvījō,

hu dvārakā pahōn̄cī ja'iśa

jyāṁ mārō ātmā māruṁ śarīra chōḍaśē

anē huṁ mārī jātanē śyāma prēmī kahīśa

jyāṁ tamārā mahimāmāṁ gīta gātā gātā

mārō ātma tamārā parama ātmā sāthē ēkamēka tha'ī jāśē.

Jaya dvārakādīśa.

Translation

To the lord of Dwarka,

When your black eyes meet mine,

Was it the universes I saw?

Being made and destroyed,

Nothing was permanent

But when I saw closely

My eyes meet

With her who resides with you

Who is Radha in Vrindavan, 

Sita in Ayodhya Dham, 

Or Rukmini in Dwarka.

Those waves of the ocean,

Looks like waiting for us

Was our relation of today,

Or of billion years.

Shyama for once call me,

I will come to Dwarka,

Their where my soul will leave my body,

Rhem I will call myself Shyama lover

When my soul will unite with your Supersoul,

Till then I will sing-song in your glories

Jai dwarkadish।

हिन्दी

प्रिय द्वारका के स्वामी,

जब आपकी काली आँखें मेरी आँखों से मिलती है,

तभ देखों मैं लाखों ब्रह्मांडों को उनमें,

जिनका अन्त और आरंभ,

इनमें से कोई भी स्थायी नहीं था।

पर जब मैंने गौर से देखा,

मेरी आँखों से मिली -

वो

जो रहती हैं आपके साथ,

राधा हैं वृंदावन में,

तो अयोध्या धाम की माता सीता,

और द्वारका में जो रुक्मिणी है।


समुद्र की वो लहरें,

लगता है हमरा इंतज़ार कर रहे हैं,

हमारा रिश्ता आज का है,

या अरबों साल का?

श्याम मुझे सिर्फ एक बार बुलाओ,

मैं द्वारका पहुंच जाओगी,

जहां मेरी आत्मा मेरे शरीर को छोड़ देगी,

और मैं खुद को एक प्रेमिका कहूंगी,

जहाँ आपके गीत गाए,

वाह मेरी आत्मा आपकी आत्मा के साथ एक हो जाएगी।

जय द्वारकादीश।

I am no expert in language but I hope it conveyed my feeling, a special thanks to he1102u2 who helped me

Bạn đang đọc truyện trên: AzTruyen.Top